
- ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા કોરોના વાઇરસથી ઉભી થયેલ મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને મદદરૂપ થવા PM-CARES ફંડમાં રૂપિયા ૧.૫૧ કરોડ તથા ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં રૂપિયા ૧.૫૧ કરોડ કુલ મળી રૂ ૩.૦૨ કરોડ તથા ADC bank દ્વારા PM-CARES ફંડમાં રૂપિયા ૧.૧ કરોડ અને ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં રૂપિયા ૧.૧ કરોડ કુલ મળી રૂ ૨.૦૨ કરોડ નું યોગદાન આપેલ છે
- આ સદર યોગદાન GSC બેંક તથા ADC બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ, GSC બેંકના વાઇસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા GSC બેંકના ડિરેક્ટર શ્રી ડોલરરાય કોટેચા સાહેબ તેમજ શ્રી હિતેશભાઈ બારોટ સાહેબ દ્વારા ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને અર્પણ કરેલ છે.
- તે સાથે GSC બેંક તથા ADC બેંક ના તમામ કર્મચારીઓએ પોતાનો એક દીવસનો પગાર કપાત પેટે GSC બેંક દ્વારા રૂપિયા ૫ લાખ અને ADC બેંક દ્વારા રૂપિયા ૨૧ લાખ નું યોગદાન GSC બેંકના જનરલ મેનેજર શ્રી હિમાંશુભાઈ શાહ દ્વારા ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને અર્પણ કરેલ છે.

Accounts
Loans
Lockers
Services
Digital Banking
Insurance
Interest Rates
Offers
Important Links












